ગુજરાત પરિવર્તન પાર્ટી આપશે...
પ્રેમનું શાસન ...... વિશ્વાસપાત્ર નેતૃત્વ .....

જેમને ગુજરાતને શુશાસન આપ્યું અને ગુજરાતનો સુવિકાસ કર્યો જેમણે ભલભલા ચમરબંધીઓને જેલ ભેગા કરી આમ આદમીને સલામતીનો અહેસાસ કરાવ્યો અને ગુજરાતના ગરીબો, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ તમામ વર્ગની ચિંતા કરી પ્રેમનું શાસન આપ્યું. ને છતાં સ્વપ્રસિદ્ધિના મોહમાં જાત જાતના ઉપવાસ અને ભાત ભાતના ઉત્સવો કરી ગુજરાતીઓના પરસેવાના કરોડો રૂપિયાનો ધુમાડો ન કર્યો. એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ મુઠ્ઠીભર માણસોના ખિસ્સા ભરવા થઇ રહેલા અન્યાયના અતિક્રમણ સામે અસલામત બનેલા ગુજરાતના આમ આદમી માટે બસ હવે તો પરિવર્તનના નારા સાથે ગુજરાત પરિવર્તન પાર્ટી ની સ્થાપના કરી.

વધુ વાંચવા અહીં  ક્લિક કરો